Copyright 2026 Dr Green Ayurved • Powered By Somastra
અમારી સફર
નમસ્કાર,
આ ખાત ની શરૂઆત MARCH - 2022 ના રોજ એક સરળ રીતે પરંતુ લોકો સારી તંદુરસ્તી આપવાના વિચારથી થઈ.
આજના સમયમાં લોકો એલોપેથીની દવાઓ ઘણી ગણા છે અને હવે સમય આવી ગયો છે પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ અપનાવવાનો.
અમારું લક્ષ્ય માત્ર પ્રોડક્ટ વેચવાનું જ નથી પરંતુ દરેક વ્યક્તિને સ્વસ્થ શરીર અને સ્વસ્થ જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવાનું છે. અમારા તમામ પ્રોડક્ટ્સ પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ અને અત્યારની યુગ બંનેની નજરે સુરક્ષિત છે. ધ્યાન માં રાખીને પ્રોડક્ટ ટેસ્ટ માં બેસ્ટ અને ક્વોલિટી માં સર્વ શ્રેષ્ઠ રીતે બનાવવામાં આવે છે.
લોકોને સારી તંદુરસ્તી આપવાના મિશન માં તમે અમારો વિશ્વાસ કરો છો તે અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે. અમે વચન આપીએ છીએ કે તમને હંમેશા શુદ્ધ, સુરક્ષિત અને પરિણામકારક પ્રોડક્ટ્સ જ મળશે.
આયુર્વેદની શક્તિ સાથે,
ચાલો મળીને આવતીકાલને તંદુરસ્તી આપીએ!